યોગ ભગાવે રોગઃ શિયાળામાં વધતા બ્લડપ્રેશરને કરો કંટ્રોલમાં આ રીતે, જુઓ વીડિયો
Continues below advertisement
શિયાળામાં વધતા બ્લડ પ્રેશર માટે ફ્લેક શીડના ડ્રાયફ્રુટ નાંખીને ખાવાથી રાહત રહે છે. આ વસ્તુ બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે. આ સાથે જ મુક્તાવટી ભુખ્યા પેટે લેવાથી પણ રાહત રહે છે. દરરોજ કપાલભાતિ કરવાથી રાહત રહે છે.
Continues below advertisement