યોગ ભગાવે રોગઃ ઓટોઈમ્યુન ડિસીઝથી રાહત મેળવવા માટે કરો માત્ર આટલું, જુઓ વીડિયો

Continues below advertisement
ઓટોઈમ્યુન ડિસીઝથી રાહત મેળવવા માટે ડ્રાયફ્રુટ, અંજીર,ખજૂર, બદામને પલાળીને સાંજે પલાળી સવારે તેનું પાણી પીવાથી રાહત રહે છે.  ત્યારબાદ ડ્રાયફ્રુટ સેવન કરવાથી અને મિક્સ દાળ આરોગવાથી પણ લાભ થાય છે. મિક્સ લોટની રોટલી સૌથી ગુણકારી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram