યોગ ભગાવે રોગઃ શિયાળામાં તંદુરસ્તી વધારવા માટે કરો માત્ર આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

શિયાળામાં તંદુરસ્તી વધારવા માટે ચણાની રોટલીને ચેવનપ્રાસ સાથે ખાવાથી રાહત રહે છે. લીંબુ અને આદુની ચા પીવાથી રાહત રહે છે. મેથીના શાકને ગાયના ઘીમાં વગારીને ખાવાથી લાભ થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram