યોગ ભગાવે રોગઃ કફ, કોલ્ડ અને અસ્થમાને મટાડવા માટે કરો માત્ર આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
ચણાના લોટની રોટલી કફ, કોલ્ડ અને અસ્થમા માટે ખુબ જ ગુણકારી હોય છે. જેને ચેવનપ્રાસ, કે પછી મધ સાથે ખાઈ શકાય છે. લીંબુ અને આદુની ચા પણ ખુબ જ લાભદાયી છે. શ્વસનતંત્ર પણ આનાથી મજબૂત બને છે.
Continues below advertisement