યોગ ભગાવે રોગઃકોરોનાકાળમાં ફેફસાને મજબૂત બનાવવા માટે આટલું કરો,જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના સામે રક્ષણ મેળવવું હોય તો શંખ વગાડવાથી ફેફસાની શક્તિ વધે છે. વેક્સિનેશન સાથે યોગ ખુબ જ જરૂરી છે. આ સાથે જ કોરોના છે કે નહીં તે જાણવાની સરળ એક જ રીત છે કે તમે તમારા શ્વાસને અડધી મીનિટથી માંડી એક મીનિટ સુધી રોકી શકો છો કે નહીં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram