Yog Bhagave Rog: યોગથી કેવી રીતે મટશે પેટના રોગ

Continues below advertisement

યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી બનો તંદુરસ્ત. પાચનતંત્ર સ્વસ્થ બનાવો. વરિયાળી,કોથમીર, મેથી,જીરું,અજમો, પાણીમાં પલાળી પીવો, ગેસ,એસીડીટી થશે દૂર. ઊંડા શ્વાસ સાથે યોગ કરો. ગોમુખાસન ગેસમાં હિતકારી છે. બાફેલા શાકભાજી આરોગો

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram