યોગ ભગાવે રોગ: પેટની સમસ્યા દૂર કરવા માટે ગુલકંદ ફાયદાકારક, સંતુલિત આહાર કબજિયાતને દૂર કરે

પેટની સમસ્યા દૂર કરવા માટે ગુલકંદ ફાયદાકારક છે. આયુર્વેદિક ઉપાય રામબાણ સમાન છે. યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. આ ઉપરાંત સંતુલિત આહાર કબજિયાતને દૂર કરે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola