Yog Bhagave Rog: કયા યોગાભ્યાસથી સાંધાના દુખાવામાં થશે રાહત
Continues below advertisement
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી બનો તંદુરસ્ત. વાત્તના પ્રકોપમાં બસ્તિ કરો. ઠંડા,ગરમ પાણીનો શેક કરો. પીઠ,કમરના દુખાવામાં યોગ કરો. યોગાભ્યાસ સાથે યજ્ઞ ચિકિત્સા કરો.આયુર્વેદિક પદ્ધતિઓથી થશે લાભ. ટામટા,દહીં,છાશ ખાવાનું ટાળો. સાંધાના દુખાવામાં ખટાશ ના ખાઓ. બાજરી,મકાઇ,રાજગરાનો પ્રયોગ કરો.
Continues below advertisement