મહિલાઓમાં કોરોનાનું શું છે જોખમ? સગર્ભા મહિલાઓએ કોરોનાથી બચવા શું સાવચેતી રાખવી જોઇએ?

Continues below advertisement

મહિલાઓમાં કોરોનાનું જોખમ કેટલું છે તેને લઇને ડોક્ટર્સ સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. ડોક્ટરોએ કહ્યું કે, સગર્ભા મહિલાઓએ કોરોનાથી બચવા વધુ સાવચેતી રાખવી જોઇએ. સગર્ભા મહિલાઓએ ગભરાવાની નહી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram