યોગ ભગાવે રોગ: યોગાસન અને પ્રાણાયામ શરીર માટે ફાયદાકારક, સૂકા મેવા ખાવ, તંદુરસ્ત રહો

Continues below advertisement

યોગાસન અને પ્રાણાયામ શરીર માટે ફાયદાકારક છે. જેના દ્વારા શ્વસન ક્રિયા સરળ થાય છે. અને સાથે જ સૂકા મેવા ખાવાથી શરીરની સ્ફૂર્તિ જળવાઈ રહે છે. જો રોજ યોગાસન કરવામાં આવે તો તંદુરસ્તી જળવાઈ રહે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram