યોગ ભગાવે રોગઃ માઈગ્રેનથી રાહત મેળવવા માટે કરો આટલું, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

માઈગ્રેનથી રાહત મેળવવા માટે શ્વસન તંત્રને મજબૂત બનાવવા માટે ભસ્ત્રતિકા, કપાલભાતિ, પ્રાણાયામ કરવા ખુબ જ લાભકારી છે. જેનાથી નસ્યથી પણ ફાયદો મળશે. કફ-કોલ્ડ માટે ઉપવાસ રામબાણ ઈલાજ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram