યોગ ભગાવે રોગ: એલોવેરા, લસણ અને લીલી હળદરનું મિશ્રણ મટાડશે દુખાવો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
એલોવેરા, લસણ અને લીલી હળદરનું મિશ્રણ બનાવીને તેમાં તલનું તેલ ઉમેરીને ગરમ કરો. અને પછી દુખાવો થતો હોય ત્યાં તેને લગાડો. આ ઉપરાંત દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે. સાથે જ યોગાસન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરવાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State Oil Aloe Vera Garlic Pain ABP Live Sesame ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Green Turmeric Mixture