યોગ ભગાવે રોગઃ માઈગ્રેનના દુખાવાથી રાહત મેળવવા માટે કરો આટલુ, જુઓ વીડિયો

Continues below advertisement

ગાયના દૂધને ઉકાળી અને તેની સાથે ઝલેબી ખાવાથી માઈગ્રેન પેઈનમાં રાહત મળે છે. ઘી, મુલેઠી , હળદર, કપૂર તેને હુક્કામાં જેઠીમધ, અરીઠા, ગુલકંદ,ભેળવીને તેને હુક્કામાં નાંખીને શ્વાસમાં લેવાથી કફ દૂર થશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram