યોગ ભગાવે રોગઃ તન-મનના રોગથી છૂટકારો મેળવવા કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

ઓમકાર અને ગાયત્રીજાપ કરીને યોગાભ્યાસની શરૂઆત કરવાની હોય છે. યોગ સંપૂર્ણ આરોગ્યનો આધાર છે. કોઈ પણ જાતના તનના અને મનના રોગ માટે યોગ ખુબ જ જરૂરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram