યોગ ભગાવે રોગઃ ડાયાબિટીસથી છૂટકારો મેળવવા માટે કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
ડાયાબિટીસ માટે એલોવેરાના પલ્પમાં ગાયનું બે ચમચી ઘી, હળદર, મેથીના દાણા શાક તૈયાર કરી ખાવાથી છૂટકારો મેળી શકાય છે. દૂધમાં એલોવેરાનો પલ્પ નાખી બરફી બનાવી ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે.
Continues below advertisement