યોગ ભગાવે રોગ: શરીરની તંદુરસ્તી જાળવવા માટે બહાર ખાવાનું ટાળો, અંકુરિત વસ્તુઓ વધુ ખાઓ
Continues below advertisement
શરીરની તંદુરસ્તી (body health) જાળવવા માટે બહાર ખાવાનું ટાળો. ઘરેથી જ ભોજન લઈને બહાર નીકળો. (sprouted items) અંકુરિત વસ્તુઓ વધુ ખાવી જોઈએ. સૂકા મેવાને પલાળીને ખાવો. (Pranayama) પ્રાણાયામ, (Surya Namaskar) સૂર્ય નમસ્કાર, (Yogasana) યોગાસન નિયમીત કરો. સંતુલિત આહાર સ્વસ્થ રહેવાની પ્રથમ ચાવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Health ABP News Body Pranayama Surya Namaskar Yogasana Balanced Diet ABP Live Dried Nuts ABP News