યોગ ભગાવે રોગઃ શરીરને સ્વસ્થ કરવા માટે યોગ છે શ્રેષ્ઠ, જુઓ વીડિયો
Continues below advertisement
શરીરને સ્વસ્થ બનાવવા માટે રોગ સૌથી શ્રેષ્ઠ દવા છે. જેમાં યોગા, પ્રાણાયામ, વગેરે કરવાથી તમામ પ્રકારના રોગ સામે જીત મેળવી શકાય છે. આ સાથે બહારનું ભોજન શરીર માટે ખુબ જ હાનિકારક છે.
Continues below advertisement