યોગ ભગાવે રોગ: માઈગ્રેનના દુખાવાને દૂર કરવા માટે દૂધ અને જલેબીનું કરો સેવન, જુઓ વિડીયો

Continues below advertisement

માઈગ્રેનના દુખાવાને (Migraine Pain) દૂર કરવા માટે દૂધ અને જલેબી (Milk and Jalebi) ખાવી જોઇએ. આ ઉપરાંત ગાયનું ઘી નાકમાં નાંખવાથી પણ માથાનો દુખાવો દૂર કરી શકાય છે. સૂર્યનમસ્કાર અને યોગાભ્યાસથી તંદુરસ્તી જાળવી શકાય છે. સંતુલિત આહાર સ્વસ્થ રેહવા માટે લાભદાયી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram