યોગ ભગાવે રોગ: અનુલોમ-વિનુલોમ, ભુજંગાસન અને ગૌમુખસનથી શ્વસનતંત્ર મજબૂત બનાવો, જુઓ વિડીયો

Continues below advertisement

અનુલોમ-વિનુલોમ, ભુજંગાસન અને ગૌમુખસનથી (Strengthen the Respiratory System) શ્વસનતંત્ર મજબૂત બને છે. ફેફસા સ્વસ્થ થાય છે. હળદર, લસણ, ડુંગળી અને આદુંનો લેપ બનાવો તેને છાતી પર લગાવો. (Suryanamaskar) સૂર્યનમસ્કાર અને યોગાભ્યાસથી (Yoga Practice) તંદુરસ્તી ટકી રહે છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram