યોગ ભગાવે રોગઃ કિડનીની સમસ્યાઓથી છૂટકારો મેળવવા કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
કિડનીમાં સ્ટોન વગેરેની સમસ્યાઓને જડમૂળમાંથી ભગાડવા માટે સિતાફળ સૌથી શ્રેષ્ઠ છે. સીતાફળમાં દાલચીની, મધ, દહી ભેળવી સેવન કરવાથી રાહત રહે છે. જેનાથી પથરીને દૂર કરી શકાય છે.
Continues below advertisement