યોગ ભગાવે રોગ: મેદસ્વિતા અનેક રોગનું આમંત્રણ, યોગાસન કરવું હિતાવહ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મેદસ્વિતા અનેક રોગનું આમંત્રણ છે. આવા શરીર માટે યોગાસન કરવું હિતાવહ છે. આ યોગાસન દ્વારા એકાગ્રતા, રોગ પ્રતિકારક શક્તિ વધી છે. યોગાસન, સૂર્યનમસ્કાર, પ્રાણાયામ શરીરની તંદુરસ્તી વધારે છે. શિયાળામાં કસરત કરવાથી શરીર મજબૂત થાય છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Disease Invitation Pranayama Obesity Yogasana ABP Live Sun Salutation ABP News