યોગ ભગાવે રોગ:કોરોના-ઑમોક્રોન સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક ઉપાયો, જુઓ ગુજરાતીઓ ન્યુઝ
Continues below advertisement
કોરોના અને ઑમોક્રોન સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક ઉપાયો કારગર નીવડી રહયા છે. કેસર અને હળદર વાળું દૂધ પીવાથી અને ઉકાળો પીવાથી રોગપ્રતીકારક શક્તિઓ વધે છે. સાથે જ યોગાસન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરવાથી પણ સ્વસ્થ રહી શકાય છે. આ ઉપરાંત રોજિંદા જીવનમાં સંતુલિત આહાર સામેલ કરવાથી પાચન શક્તિઓ વધારી શકાય છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Corona State Protection Remedies Ayurvedic Balanced Diet ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Amocron Daily Life ABP News Upday ABP Asmita Updates