યોગ ભગાવે રોગ: અલોવેરા જેલનું શાક ખાઓ અને તંદુરસ્ત રહો
Continues below advertisement
શરીર સ્વસ્થ રાખવા માટે યોગાસન અને ખોરાક જરૂરી છે. અલોવેરાના ઉપયોગથી પણ સ્વસ્થ સંબંધી બીમારીઓ દૂર કરી શકાય છે. અલોવેરા જેલનું (aloe vera gel) શાક બનાવી તંદુરસ્ત રહી શકાય છે. સાંધાના દુખાવાને પણ રોકી શકાય છે. પ્રાણાયામ (Pranayama) રોજ કરવાથી શરીર સ્વસ્થ થાય છે.
Continues below advertisement
Tags :
Gujarat News Food ABP ASMITA Aloe Vera Yoga Bhagave Rog Pranayama Yogasana ABP Live ABP News Line