યોગ ભગાવે રોગ: સફેદ તલને ઘીમાં શેકીને ખાવાથી ત્વચા યુવાન રહે, સૂર્યનમસ્કાર કરવાથી કમરનો દુખાવો દૂર થાય
Continues below advertisement
સફેદ તલને (white sesame seeds) ઘીમાં (ghee) શેકીને ખાવાથી ત્વચા (skin) યુવાન રહે છે. કેલ્શિયમ વધે છે. થાઇરોઇડ, ડાયાબિટીસ દૂર રહે છે. સૂર્યનમસ્કાર કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે. પ્રાણાયામ, યોગાસન અને સંતુલિત આહાર તંદુરસ્તી માટે જરૂરી છે.
Continues below advertisement