યોગ ભગાવે રોગ:શિયાળામાં યોગ્ય આહાર ગુણકારી, સરગવાનું શાક ફાયદાકારક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શિયાળાની મૌસમમાં યોગ્ય આહાર ગુણકારી છે. મકાઈ, બાજરી, લીલા શાકભાજી તંદુરસ્તી વધારે છે. આ ઉપરાંત સરગવાનું શાક ફાયદાકારક છે. દૂધ, માખણ, ઘી વગેરે સ્વાસ્થ્યવર્ધક ખોરાક છે. સાથે જ યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, રોજિંદા જીવનમાં સામેલ કરવા જોઈએ. યોગ્ય અને સંતુલિત આહાર પાચનક્રિયા વધારે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Food ABP News Winter Season Pranayama Diet Yogasana ABP Live Sun Salutation ABP News