બેંગલુરુથી 22 કિ.મી. દૂર બન્નેરઘાટા બાયોલોજિકલ પાર્કમાં સામે આવ્યો બે સિંહોનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પ્રવાસીઓની ગાડી પર હુમલો કરી રહેલાં સિંહોનો વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ.