સુરતઃ પરેશ ધાનાણી બેઠા ને અચાનક સોફો તૂટ્યો, પછી શું થયું? જુઓ વીડિયો
સુરતઃ આજે યોગીચોક ખાતે પરેશ ધાણાની વિજય વિશ્વાસ સંમેલનમાં હાજર રહ્યા હતા. સંમેલનમાં હાજર પરેશ ધાણાની સહિત ત્રણ નેતાઓ સોફા પરથી નીચે પડતા માંડ માંડ બચ્યા હતા. સોફા પર વજન વધી જવાના કારણે સોફો તૂટી ગયો હતો. સોફાને તાત્કાલિક ખસેડી લેવામાં આવ્યો હતો.