રાજકોટઃ મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપી ઠેકેદાર ખેડૂત પાસેથી પડાવી રહ્યો છે પૈસા, વીડિયો વાયરલ
રાજકોટઃ મજૂરોના ઠેકેદાર ભરતભાઈ દ્વારા ખેડૂતો પાસેથી લાંચ લેતો વીડિયો વાયરલ થયો છે. કોટડાસાંગાણીના ટેકાના ભાવે મગફળીના ખરીદી કેંદ્ર પર મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપી પૈસા પડાવાઇ રહ્યા છે.