રાહુલ ઝૂંપડીમાં બેસીને જમ્યા ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યું સોનાનાં વાસણોમાં ભોજન
Continues below advertisement
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના મરગા તાલુકા સ્થિત અનુગુર ગામમાં આવેલ કોંગ્રેસના નેતાઓએ સોનાની થાળીમાં ભોજન લેવાની આ તસવીર ખૂબ ચર્ચામાં છે.
જિલ્લા પરિષદ અને નગર પંચાયત ચૂંટણી માટે પ્રચાર અભિયાનની શરૂઆત કરનાર કોંગ્રેનસા વરિષ્ઠ નેતા અહીં આવ્યા હતા. તેમણે અહીં રેલીમાં જતા પહેલા પાર્ટીના જ એક કાર્યકર્તાના ઘરે ગયા, જ્યાં તેમણે સોનાની થાળીમાં શાહી ભોજનની મજા લીધી હતી.
આ નેતાઓમાં વરિષ્ઠ કોંગ્રેસના નેતા સુશીલ કુમાર શિંદે, પાર્ટીના હાલના પ્રદેશ અધ્યક્ષ અશોક ચૌહાણ, વિધાનસભામાં વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ, ધારાસભ્ય બસવરાજ પાટિલ અને શિવરાજ પાટિલ વગેરે સામેલ હતા.

Tags :
Congress