ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા પ્રેમી કુદ્યો પાંડાના પાંજરામાં, જાણો પછી શું થયું? જુઓ વીડિયો
Continues below advertisement
ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટેના અખતરા કયારેક ભારે પડી શકે છે. ચીનના એક પ્રાણી સંગ્રહાલયમાં પોતાની સ્ત્રી મિત્ર સાથે
ગયેલા એક વ્યક્તિએ રીંછ જેવા ચીની પ્રાણી પાંડા સાથે મસ્તી શરૂ કરી, જે કુસ્તીમાં પરિણમી અને બાદમાં એ વ્યક્તિ પ્રાણી સંગ્રહાલયમાંથી એવો ભાગ્યો છે કે તેનો કોઈ પત્તો નથી.
ગયેલા એક વ્યક્તિએ રીંછ જેવા ચીની પ્રાણી પાંડા સાથે મસ્તી શરૂ કરી, જે કુસ્તીમાં પરિણમી અને બાદમાં એ વ્યક્તિ પ્રાણી સંગ્રહાલયમાંથી એવો ભાગ્યો છે કે તેનો કોઈ પત્તો નથી.
Continues below advertisement
Tags :
China