ભરુચઃ ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત, વીડિયો આવ્યો સામે

ભરુચઃ જંબુસર રિંગ રોડ ઉપર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં સારોદના ખાલિદ યાકુબ ડોસલાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola