અંકલેશ્વરની જેમ વડોદરામાં ગણેશ મહોત્સવના વરઘોડામાં લાગ્યો વીજ કરંટ, યુવકનું મોત, જુઓ વીડિયો
અંકલેશ્વરમાં બે દિવસ પહેલા ગણપતિ મહોત્સવના વરઘોડામાં વીજ કરંટ લાગતા બે યુવકોના મોત થયા હતા. ત્યારે આવી જ ઘટના વડોદરાના પાદરામાં પણ બની છે. અહીં ધજાની દાંડી હાઈટેન્શન વાયરને અડી જતાં કરંટ લાગ્યો હતો, જેમાં યુવકનું મોથ થયું છે.