બનાસકાંઠાઃ રસ્તા પર દોડતી રહી 'બર્નિગ ટ્રક', ડ્રાઇવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બનાસકાંઠા: દિયોદર ના ભેસાણા ગામ પાસે ઘાસની ગાંસડી ભરેલી ટ્રકમાં આગ લાગતા ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.
સરકારી ઘાસ ની ગાંસડી ગૌશાળા માં લઇ જવાઈ રહી હતી. ઘાસ ભરેલ ટ્રક ના ઉપર વીજ વાયર અડકી જતા લાગી હોવાનું સામે આવ્યું છે.
સરકારી ઘાસ ની ગાંસડી ગૌશાળા માં લઇ જવાઈ રહી હતી. ઘાસ ભરેલ ટ્રક ના ઉપર વીજ વાયર અડકી જતા લાગી હોવાનું સામે આવ્યું છે.