ઉના-કોડીનાર નેશનલ હાઇ-વે પર ફરી વળ્યાં પાણી, યુવક પૂરમાં તણાયો, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથઃ ભારે વરસાદને કારણે ઉના-કોડીનાર નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. હાઇ-વે પર પાણી ફરી વળતાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે પૂરમાં એક વ્યક્તિ તણાઈ હતી. યુવક તણાતો હોય તેવા લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.
Continues below advertisement