ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મારી નાંખવાની ધમકી, સાંભળો ઓડિયો ક્લિપ

ગાંધીનગરઃ તાજેતરમાં જ વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જીજ્ઞેશ મેવાણીને જે રીતે ફોન પર ગોળી મારીને હત્યા કરવાની ધમકી અને બિભત્સ ગાળો આપવામાં આવી છે. આ સંજોગોમાં જીગ્નેશ મેવાણીને તાત્કાલિક સઘન સુરક્ષા પુરી પાડવામાં આવે એ માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને અન્ય સાથી સંગઠનો આવતીકાલે સવારે અગિયાર વાગે રાજ્યના પોલીસ વડાને ગાંધીનગર ખાતે આવેદન આપી Y કક્ષાની સુરક્ષાની માંગ કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola