સુરતના મોટા વરાછામાં આવેલા vip સર્કલ પર ગુંડા તત્વોનો આતંક સામે આવ્યો છે. 10 રૂપિયાની સિગરેટ માટે ગુપ્તી જેવા હથિયાર સાથે આવેલા 2 ઈસમોએ દુકાનદારને ધમકાવ્યો હતો.