વાવાઝોડામાં હેમા માલિનીનો થયો આબાદ બચાવ, જુઓ વીડિયો
મથુરાની સાંસદ હેમા માલિની એક સબાને સંબોધન કરીને રવિવારે પરત ફરતી હતી ત્યારે આંધી-તોફાનના કારણે ક વૃક્ષ અચાનક તેની કાર આગળ આવીને પડ્યું હતુ. ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બ્રેક લગાવતાં મોટી દુર્ઘટના ટળી હતી. સાંસદના સુરક્ષા કર્મચારીઓ અને કાર્યકર્તાઓએ મળીને રોડ પરથી વૃક્ષ હટાવ્યું હતું.