નરોડા પાટિયા કેસઃ માયાબેન કોડનાની નિર્દોષ છૂટતા એમના પરિવારજને શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણો વખતે થયેલા નરોડા પાટિયા હત્યાકાંડમાં 32 આરોપીઓને દોષિત ઠેરવવાના નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટે ભાજપનાં નેતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે. ત્યારે તેમના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement