મહેસાણા જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતા મોંઘજીભાઈ ચૌધરીએ કૉંગ્રેસના ઉમેદવારને આપ્યું સમર્થન, જુઓ વીડિયો

પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરના ઉમેદવારી પત્ર દરમ્યાન મહેસાણાના ભાજપ જિલ્લાના ઉપપ્રમુખ અને દુધસાગરડેરીના ચેરમેન મોઘજીભાઈ ચૌધરીની હાજરી જોવા મળી હતી. મોઘજીભાઈ ચૌધરીએ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola