કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના આક્ષેપ સામે મંત્રી સૌરભ પટેલે શું આપ્યો જવાબ ? જુઓ વીડિયો
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ વિધાનસભા ગૃહમાં આક્ષેપ કર્યા હતા કે, ભાદર 2 ડેમના પાયામાંથી જ રેતી ચોરી થાય છે અને ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે. આ સિવાય વસોયાએ સૌરાષ્ટ્રના ડેમોનુ પાણી સિંચાઈ માટે આપવામા નથી આવતુ અને પીવા માટે અનામત રાખવામાં આવતુ હોવાનો દાવો કર્યો હતો.