મામૂલી ઝઘડાના બદલામાં આપી હત્યાની સોપારી, ઝડપાયા આરોપી, જુઓ VIDEO
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ડુંગરપુર: આજકાલ નાની અમથી વાતમાં લોકો એકબીજાનું કાસળ કાઢી નાખતા હોય છે. આવો જ કિસ્સો ડુંગરપુરમાં બન્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિએ સરનામું પૂછતા અંદરો અંદર સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ વ્યક્તિને ધોકાઓ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. અને તે વ્યક્તિને જાનથી મારી નાખવાની પણ સોપારી આપી હતી. આ ઘટના પોલીસની પાસે પહોંચતા પોલીસે તપાસ કરી ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જુઓ વીડિયો..