કોલકત્તામાં મમતાની મહારેલીમાં ગુજરાતના કયા ધારાસભ્ય જોવા મળ્યાં ? જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી પહેલાં તૃણમૂલ કૉંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની અધ્યક્ષતામાં વિપક્ષની એકજૂથતા દર્શાવવા માટે આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ, બસપા, એનસીપી સહિત 20થી વધારે પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રેલીમાં વિપક્ષોને જમાવડો જોવા મળ્યો. ત્યારે ગુજરાતના અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ રેલીમાં પહોંચ્યા હતાં અને જનસભાને સંબોધી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola