ધારાસભ્ય શ્રીવાસ્તવે ધમકી આપતાં વાયરલ થયેલા વીડિયો મુદ્દે શું કરી સ્પષ્ટતા? જુઓ વીડિયો

વડોદરાઃ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એક વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ કોઈ પણ તેમના કાર્યકર્તાની કોલર પકડશે તે તેને ધરતી પર જીવતો નહીં રાખું તેમ કહેતા સાંભળી શકાય છે. જોકે, આ વીડિયો ક્લિપની પુષ્ટી થઈ નથી.જોકે, આ વીડિયો અઢી વર્ષ પહેલાનો હોવાનું ધારાસભ્ય કહી રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola