UPમાં પ્રેમી સાથે ઝડપાઈ યુવતી, યુવકોએ તેને પકડીને ગાળાગાળી કરી કેવી શરમજનક હરકતો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેલેન્ટાઇનના બે દિવસ અગાઉ એક પ્રેમી જોડાને પરેશાન કરી રહેલા કેટલાક અસામાજિક તત્વોનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લાનો છે. જ્યાં એક કપલ એકાંત માણી રહ્યુ હતુ આ દરમિયાન કેટલાક ગુંડાઓ ત્યાં આવ્યા હતા અને તેમની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક યુવકો યુવતીની છેડતી પણ કરી રહ્યા છે.
કપલ અનેકવાર પોતાને છોડી દેવાની વિનંતી કરે છે છતાં યુવકો તેમને છોડતા નથી અને તેમની પાસેથી મોંબાઇલ ઝૂંટવી લે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.