કથાકાર મોરારિબાપુનો બસમાં મુસાફરી કરતો વીડિયો વાયરલ થયો છે. તેઓ મહુવાથી ભાવનગર જતી ઈન્ટરસિટી બસમાં તણસાથી બેઠા હતા અને ભાવનગર સુધી લઈ જવા જણાવ્યું હતું.