મોરબીમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, જુઓ CCTV
Continues below advertisement
મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલી જનતા સોસાયટીમાં આજે સવારમાં બે અપહરણકર્તાઓએ પટેલ ઉદ્યોગપતિના સાત વર્ષના બાળકનું અપહરણ કરી નાસી છૂટતા સનસનાટી મચી ગઇ હતી, જો કે પોલીસે થોડા જ કલાકોમાં અપહરણકર્તાઓએ ઝડપી પાડ્યા હતા અને બાળકને છોડાવ્યો હતો.
Continues below advertisement