મગફળી કૌભાંડઃ વધુ પાંચ આરોપીઓની ધરપકડ, જુઓ વીડિયો

રાજકોટઃ પેઢલા મગફળી કૌભાંડામાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં 22 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola