મેરઠઃ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પછી મેરઠમાં કાચો પુલ ધરાશાયી થયો હતો. ધરાશાયી થતાં આ કાચા પુલના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે ખાલી આઠ જ સેકન્ડમાં પુલ કેવી રીતે પડી જાય છે.