શ્રીલંકાના કોલંબોમાં અલગ-અલગ જગ્યાએ સીરીયલ બ્લાસ્ટ થયા છે. જેમાં ત્રણ ચર્ચ અને અન્ય બે હોટલમાં થયો છે. આ બ્લાસ્ટમાં 10 લોકોના મોત અને 80 થી વધુ ઘાયલ થયાના સમાચાર છે.