ચીનમાં થયો કદી ના જોયો હોય તેવો એક્સિડન્ટ, 'ફ્લાઈંગ કાર્સ'ની ટક્કર જોઈ માથું ચકરાઈ જશે, જુઓ વિડીયો
Continues below advertisement
બેઇજિંગઃ તમે જરા વિચારો કે તમે કાર લઇને જઇ રહ્યા હોય અને અચાનક તમારી કારનો આગળનો ભાગ હવામાં ઉઠવા લાગે તો શું થાય. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં જેબ્રા ક્રોસિંગ પર બે કાર કોઇ પણ પ્રકારના એક્સિડન્ટ વિના જ અદશ્ય શક્તિ વડે હવામાં લહેરાતી હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાને જોઇને ત્યાં હાજર લોકો હેરાન થઇ જાય છે. આ ઘટના બાદ ચર્ચા જાગી હતી કે ભૂત-પ્રેતે કારને હવામાં ઉઠાવી હતી. કોઇ સાયન્સની નજરે જોઇ રહ્યા છે.
Continues below advertisement